<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જિલ્લા પંચાયતના ૩ ડેપ્‍યુટી ડી.ડી.ઓ.ની કામગીરીમાં ફેરફાર

મહેસુલનો હવાલો ગળચરનેઃ મહેકમ ગોસ્‍વામી પાસેઃ સોજીત્રા સંભાળશે વહીવટ

રાજકોટ, તા. ર૮: જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ ત્રણ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કર્યો છે તે નીચે મુજબ છે. ડે. ડી.ડી.ઓ.  પી.એચ. ગળચર પાસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકનો વધારાનો હવાલો પણ છે.

(3:52 PM IST)