તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
અકિલા ન્યૂઝ : સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, ગુજરાત પ્રદેશના મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટે આપી સમગ્ર વિગતો, ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ દિવસ ઉજવાશે, ૨૬ નવેમ્બરનો દિવસ સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવાશે. : જુઓ વિડીયો

(1:25 PM IST)










