<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

સૂતરના તાંતણે ભાઈ બહેનના સ્‍નેહનું બંધન

આજે ભાઈ-બહેન વચ્‍ચેના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન છે. બહેન પોતાના ભાઈની રક્ષા અને સુખાકારીની કામના સાથે ભાઇના કાંડે રાખડી બાંધી અમીના આશીષ વર્ષાવે છે. આજે રક્ષાબંધન પર્વે ભાઈ કૃણાલ યશરાજને વ્‍હાલભેર રાખડી બાંધતી બહેન આરતી તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(12:08 PM IST)