<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

કાંતાબેન કનુભાઈ મોદીનું દુઃખદ અવસાન : સોમવારે સાંજે બેસણું

રાજકોટ :કાંતાબેન કનુભાઈ મોદી ( ઉ,વ,83 )તે ગૌ.વા.કનુભાઈ લાલજીભાઈ મોદીના ધર્મપત્ની તથા હરેશભાઇ , અતુલભાઈ.,પરેશભાઈ અને દીનાબેન કોટકના માતૃશ્રી તેમજ કિરીટકુમાર કોટકના સાસુનું તા,8-6-2025ના અવસાન થયું છે, સ્વ.નું બેસણું તા,9-6-2025ને સોમવારના સાંજે 4 થી 5આરએમસી અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ. પેરેડાઇઝ હોલ રોડ.ગોપાલ ચોકની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે 


 

(7:21 PM IST)