<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ધાર્મિક જગ્‍યામાં વિવાદ ન હોવો જોઇએ : સંતોનું કામ ધર્મ અને સેવાનું : કુંવરજીભાઇ બાવળીયા

રાજકોટ :  રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જૂનાગઢના વિવાદ મુદ્દે નિવેદન આપ્‍યું છે. કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું છે કે ધાર્મિક જગ્‍યાઓ ઉપર વિવાદ ન હોવો જોઇએ.સાધુ અને સંતોનું કામ ધર્મનું અને સેવાનું હોય છે. વિવાદો કરીને આવા કામ અટકી જાય છે. કુંવરજીભાઇ બાવળીયાએ જૂનાગઢમાં સંતોના વિવાદ વચ્‍ચે આ નિવેદન આપ્‍યું છે અને સામાધાન કારી વલણ અપનાવવા જણાવ્‍યું છે.

(2:31 PM IST)