<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

સરકારી વકિલ મુકેશભાઇ પીપળીયાના ભત્રીજાના શુભલગ્નઃ ચિ.દર્શન : ચિ.નીરજા

 

રાજકોટ : ડિસ્‍ટ્રિકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટના સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાના ભત્રીજા અ. સૌ. કાંતાબેન તથા દિનેશભાઇ ગોવિંદભાઇ પીપળીયાના સુપુત્ર ચિ. દર્શનના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. અલ્‍પાબેન તથા ભરતભાઇ મથુરભાઇ છભાયાની સુપુત્રી ચિ. નીરજા સાથે તા. ૪-૧ર-ર૦ર૪ બુધવારના રોજ શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. મંડપ રોપણ તા. ર-૧ર-ર૦ર૪ ના રોજ તથા દાંડિયા રાસ તા. ૩-૧ર-ર૦ર૪ ના રોજ રાખેલ છે.

(11:52 AM IST)