News of Friday, 20th November 2026
રાજકુમાર પાસવાન રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત
પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ પાર્ટીના સંરક્ષક રહેશે:યશ રાજને પાર્ટીના રાષ્ટ્રીય સંસદીય બોર્ડના અધ્યક્ષ બનાવાયા

આજે દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની કારોબારીની બેઠકમાં, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીએ રાજકુમાર પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ પાર્ટીના સંરક્ષક રહેશે રહેશે. યશ રાજને પાર્ટીના રાષ્ટ્રીય સંસદીય બોર્ડના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
