તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
પ્રીમિયમ સ્માર્ટફોનના ભાવ ડિસેમ્બર સુધીમાં ૩૦ ટકાથી વધુ વધશે
સ્માર્ટફોનના કુલ ઉત્પાદન ખર્ચ પૈકી મેમરી ચિપનો ખર્ચ ૧૩ ટકાથી વધીને ૪૩ ટકા થઈ જશે તેવો અંદાજ : સીઆઈઆઈ સહિતના ઉદ્યોગ સંગઠનોને સંભવિત વિકાસશીલ ઉદ્યોગોની ઓળખ કરવા પડિયની અપીલ

નવી દિલ્હી તા.૨૧: માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટ શુક્રવારે કહ્યું હતું કે પ્રીમિયમ ફલેગશિપ સ્માર્ટફોનના ભાવ ડિસેમ્બર સુધીમાં ૩૦ ટકા સુધી મોંઘા થઈ જશે અને મોટાભાગની બ્રાસના સ્માર્ટફોનની કિમત શશ લાખને પાર થઈ જશે. મેમરી ચિપના ભાવમાં ખાસ્સો વધારો થઈ જતા પ્રીમિયમ સ્માર્ટફોન મોંપા થશે,
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચે તેના રિપોર્ટમાં કહ્યું છે કે થોડાં વર્ષો અગાઉ શ લાખનો સ્માર્ટફોન ભારતમાં ખરીદનારા બહુ ઓછા હતા. આજે ફલેગોપ સ્માર્ટફોનના ભાવ વધી રહ્યા છે, જેને કારણે હવે ?ા લાખના ફોન સામાન્ય બની ગયા છે. ડિસેમ્બર ૨૦૦૬ સુધીમાં આ ફોન ૩૦ ટકા સુધી મોંધા થઈ જશે.
સ્માર્ટફોનના કુલ ઉત્પાદન ખર્ચ પૈકી મેમરી ચિત્રનો ખર્ચ ૪૩ ટકા થઈ જરો તેવો અંઘજ છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર (૨૦૨૫)માં આ ખર્ચ માત્ર ૧૩ ટકા હતો. ટેમ્પરરી સ્ટોરેજ (DRAM) અને ફખ્ફઝ ખર્ચ ખાસ્સા વધી ગયા છે. કારણ કે એઆઈ ડેટા સેન્ટર તરફથી તેની ભારે માંગ જોવા મળી છે. તેને કારણે
મેમરી ચિત્રનો ખર્ચ ૧૩ ટકાથી વધીને ૪૦ ટકાથી વધુ થઈ ગયો છે, સ્માર્ટફોન ઉત્પાદકો માટે મુશ્કેલી થઈ ગઈ છે. ફોનના સ્પેસિફિકેશન્સ, કમ્પોનન્ટ્સ, પ્રોડક્ટ સ્ટેટજી અંગે તેમણે ફેરવિચાર કરવો પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ઓપ્યો ફલેગશિપ ડિવાઈસીસના ભાવમાં સૌથી વધુ ૮૨-૮૭ ટકા વધારો થયો છે. અલ્ટ્રા પ્રીમિયમ સેગમેન્ટની માર્કેટ લીડર આઈફોને પણ
૨૦-૨૨ ટકા ભાવવધારો કર્યો છે. એપલ અને સેમસંગના ટોપ-મોડેલના ભાવ ?૨ લાખ તરફ સરકવા લાગ્યા છે. ટેક્રોલોજી ઠોક્સ બ્રાન્ડ્સ જેવી કે ૧૦૦૦ અને ગૂગલ તેમના સ્પેસિફિકેશન્સ દ્વારા ગ્રાહકોને આકર્ષી રહ્યા છે જે ઓછા ભાવે આ ફોન ઓફર કરી રહ્યા છે.
ખાસ કરીને વર્કિગ પ્રોફેશનલ્સ કે જેઓ લેપટોપ ઉપરાંત એકથી વધુ સ્માર્ટફોન પરાવે છે તેમને માટે આ ભાબત પણ મહત્વની બને છે. હાર્ડવેર ઉપરાંત ઈકોસિસ્ટમ હોક્સિબિલિટી પણ મહત્વની બની ૪૦૦૦ સુધીનો વધારો કરી નાખ્યો છે. સેમેસંગે તાજેતરમાં દિવાળી પછી તેના સ્માર્ટફોનના ભાવમાં રૂા.૨૦૦૦-દિવાળી પહેલાં તેણે મેલેક્સી ૫૨૬ના ભાવમાં ૧૭ ટકાનો ભાવવધારો કર્યો હતો. ચાઈનીઝ કંપની શાઓમીએ પણ દિવાળી પછી તેના સ્માર્ટોનના ભાવ આટલી જ રેન્જમાં વધારી દીધા છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
