<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સોનીયા ગાંધી-ખરગે સહિતના આગેવાનોની નહેરૂજીને શ્રધ્‍ધાંજલી

આજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની ૧૩૭ મી જન્‍મજયંતી પ્રસંગે સોનીયા ગાંધી, કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રમુખ ખરગે, રાજસ્‍થાનના પુર્વ મુખ્‍યમંત્રી  અશોક ગેહલોત સહિતના આગેવાનોએ નવી દિલ્‍હી ખાતે શાંતિવન ખાતે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

(11:26 AM IST)