News of Sunday, 10th August 2025
સ્ટારલિંક વિદેશને બદલે ભારતમાં જ સ્થાનિક ડેટા સંગ્રહ કરશે
આ નિર્ણય ભારત સરકારના ડેટા સુરક્ષા માપદંડોને અનુરૂપ છે.

એલોન મસ્કની કંપની સ્ટારલિંક હવે ભારતીય ડેટાનો સંગ્રહ ભારતમાં જ કરશે. ભારતીય ગ્રાહકોનો ડેટા વિદેશી સર્વરને બદલે ભારતમાં જ સંગ્રહિત થશે. આ નિર્ણય ભારત સરકારના ડેટા સુરક્ષા માપદંડોને અનુરૂપ છે. આ પગલાથી ડેટા સુરક્ષા મજબૂત થશે અને સ્થાનિક નિયમોનું પાલન સુનિશ્ચિત થશે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
