<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

કાશ્‍મીરમાં હિમવર્ષાઃઉતર ભારત થીજ્‍યું:દિલ્‍હીમાં ધુમ્‍મસ

પહાડો પરથી આવતા ઠંડા પવનોના લીધે દિલ્‍હી,યુપીામં તાપમાન ગગડયું

નવી દિલ્‍હીઃપહાડો પર હિમર્ષાને કારણે હવે દેશના મેદાની પ્રદોે પર અસર જોવા મળી રહી છે. દિલ્‍હી,યુપી,પંજાબ સહિત સમગ્ર ઉતર ભારતમાંૅ ઠંડી વધવા લાગી છે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે ગાઢ ધુમ્‍મસનું એલર્ટ પણ જાહેર કર્યુ છે. દિલ્‍હી-એનસીઆરમાં આગામી થાડા દિવસો ગાઢ ધુમ્‍મસ જોવા મળશે.

કાશ્‍મીર અને હિમાચલમાં હિમવર્ષ થઇ રહી છે.કાશ્‍મીશના ઘણાવિસ્‍તારોમા૦ હિમવર્ષ થઇ રહી છે.દેશના મેદાની પ્રદેશોમાં પડતી ઠંડીનો સીધો સંબંધ ઉતર ભારતના પહાડોપર થતી હિમવર્ધા ીાથે છે. હકિકતમાં ,પરાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે દિલ્‍હી,હરિયાણા અને યુપીના ઘણા શહેરાનેમાં તાપમાનમાં ઘટાડા઼ થાય છે.આગામી ત્રણ દિવસમાં હવામાન ઝડપથી બદલાશે.

દેશની રાજધાની દિલ્‍હીમાં હવાની ગુણવતા ‘‘ખૂબ નબળી''શ્રેણીમાં રહી. દિલ્‍હીનો એકયુઆઇ ૪૦૦ તી નીચે રહ્યો.કોઇ પણ વિસ્‍તારમાં હવા ‘‘ગંભીર''શ્રેણીમાં નોંધાઇ નથી.આવી જ સ્‍થિતિ એનᅠસીઆર માં પણ જોવા મળી. સેન્‍ટ્રલ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ દ્ધારા જારી કરાયેલ એર ક્‍વોલિટી બુલેટીન અનુસાર,ગુરૂવારે દિલ્‍હીનો એકયુઆઇ ૩૨૫ રહ્યો.

દિલ્‍હીનું લઘુતમ તાપમાન સામાન્‍ય સ્‍તરે ૧૦.૧ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું .જે સિઝનમા અત્‍યાર સુધીનો સૈથી આછુંછે.અગાઉ તાજેતરમાં ૧૦.૨ ડિગ્રી નોંધાયં હતું મહતમ તાપાન ૨૦.૦ ડિગ્રી સેલ્‍સિયસ હતું,જે સામાન્‍ય કરતાં એક ડિગ્રી વધુ હતું.હવામાં ભેજનું પ્રમાણ ૯૭ થી ૩૫ નોંધાયું હતું

(3:11 PM IST)