News of Saturday, 14th November 2026
હવે બરોડા ડેરીએ દુધના ભાવ વધાર્યા
લીટરે ૪ રૂા. વધારો

વડોદરાઃ અમૂલ અને મધર ડેરી બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં લીટરે ૪ રૂા.નો વધારો ઝીંકી દીધો છે. બરોડા ડેરીએ દૂધની ખરીદીના ભાવ પ્રતિ કિલો ફેટ દીઠ રૂા.૩૦ વધારી આપતા દૂધ ઉત્પાદકોને રાહત મળી છે. આમ દુધ ઉત્પાદકોને વધુ ભાવ મળશે જયારે સામાન્ય ગ્રાહકોએ દુધ ખરીદવા વધુ ભાવ ચૂકવવા પડશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
