<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ઉનાળુ વેકેશન પૂર્ણ : કાલથી રાજ્યની શાળાઓ ફરીથી ધમધમશે: બાળકોની કિલકારીઓથી સ્કૂલો ગુંજી ઉઠશે

ઉનાળુ વેકેશન પૂર્ણ થતા સોમવારથી શાળાઓ રાબેતા મુજબ ખુલશે અને શૈક્ષણિક કાર્ય શરૂ થશે

અમદાવાદ :ઉનાળુ વેકેશન પૂર્ણ થતા સોમવારથી શાળાઓ રાબેતા મુજબ ખુલશે અને શૈક્ષણિક કાર્ય શરૂ થશે . ઉનાળુ વેકેશન સાઓમારે થશે  કે ૩૫ દિવસના ઉનાળુ વેકેશન બાદ સોમવારથી નવા શૈક્ષણિક સત્ર સાથે શાળાઓ ફરી શરૂ થશે 

 રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓનો કાલોહલ અને કિલકારીઓ સાંભળવા મળશે શાળા ખુલવાના પ્રથમ દિવસે  બાળકોની  કિલકારીઓથી સ્કૂલો ગુંજી ઉઠશે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પ્રથમ દિવસે આવેલા નાના ભૂલકાઓને ઉમળકાભેર આવકારશે 

(12:02 AM IST)