News of Sunday, 8th June 2025
ગુજરાતમાં આગામી દિવસોમાં શુષ્ક અને ગરમ હવામાનની આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને કચ્છમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ૩૮ થી ૪૨ ડિગ્રી સુધી તાપમાન ઊંચું રહેશે: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે

(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
