<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલામાં કોન્ટ્રાક્ટર કોટિયા મેસર્સે પીડિતોને વળતર આપવું પડશે

મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની માગ પર સુનાવણી થઇ

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલામાં કોન્ટ્રાક્ટર કોટિયા મેસર્સે પીડિતોને વળતર આપવું પડશે. પીડિત પરિવારોને મોટર વ્હિકલ એક્ટ હેઠળ કોન્ટ્રાક્ટરે વળતર ચૂકવવું પડશે. પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થઇ. મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની માગ પર સુનાવણી થઇ. જેમા વડોદરા કલેકટરને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરવા હાઇકોર્ટે હુકમ કર્યો. છે 

(8:46 PM IST)