News of Friday, 29th November 2024
GAS કેડરના 37 અધિકારીઓને બદલીના આદેશ અપાયા: જાણો કોની ક્યાં થઇ બદલી : જુઓ યાદી
એચ પી જોશીનેની જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે બદલી ડી.પી. મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા

અમદાવાદ :રાજ્યભરના 37 GAS કેડરના અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે.
GAS કેડરના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. રાજ્યભરના 37 અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે.
ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી અને નિમણૂક વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી છે. જેમાં એચ પી જોશીનેની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ડી.પી. મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે

(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
