<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

સુરતમાં પીએમએલએ હેઠળ ઇડીની કાર્યવાહીઃ ૧.૮૪ કરોડની સંપતિ જપ્ત

સુરતમાં પીએમએલએ હેઠળ ઇડીએ મૈત્રી એન્‍ટરપ્રાઇઝ અને વીસી મેટલ્‍સ સામે કાર્યવાહી કરેલ રાજેશ લાખાણીના નામે  આવેલી ૧.૮૪ કરોડની સંપતિ જપ્ત કરી છે. ર૦૦ર ના ગેરકાયદે બેટિંગ કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સહિતના લોકો સામે ગુન્‍હો નોંધાયો હતો.

(2:55 PM IST)