News of Saturday, 14th November 2026
કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રસ્તાવિત લાહોર મુલાકાત ફગાવી દેવાઈ : રાષ્ટ્રીય નીતિનું પાલન કરવું સૌ કોઈ માટે અનિવાર્ય હોવાનું કરાયું સ્પષ્ટ : લાહોરથી ૨૭ થી ૨૯ નવેમ્બર માટે મળેલા આમંત્રણ પર પાકિસ્તાન જવાના હતા CM માન : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી ન આપવાની જાહેરાત કરાઈ

(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
