News of Sunday, 29th November 2026
જમ્બો સંસદ સાથે જમ્બો કેબિનેટની શક્યતા : લોકસભાની બેઠકો વધારીને 816 કરવાના પ્રસ્તાવથી વડાપ્રધાન સહિત કેન્દ્રીય મંત્રીમંડળનું કદ 122 સુધી પહોંચી શકે : બંધારણની કલમ 75(1A) મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદની સંખ્યા લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15 ટકાથી વધુ ન હોઈ શકે : ગૃહની સંખ્યા 816 થવાની સ્થિતિમાં 122 મંત્રીઓની મહત્તમ મર્યાદા લાગુ થશે (ન્યૂઝફર્સ્ટ)

(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
