તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારતે ઈતિહાસ રચ્યો : ભોપાલમાં રમાયેલી ફાઈનલમાં ચીનને 3-1થી હરાવી રેકોર્ડ ચોથી વખત ટાઈટલ જીત્યું : ત્રણ વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પાછળ છોડી ભારત ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની : સતત ત્રણ એડિશન જીતનારી પ્રથમ ટીમ બનવાનો પણ અનોખો કીર્તિમાન સ્થાપ્યો

(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
