<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

વૈશ્વિક ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં જોરદાર કડાકો : બિટકોઈન ૬૭,૦૦૦ ડોલરની સપાટી તોડીને નીચે ગગડતા રોકાણકારોમાં ભારે ગભરાટ અને વેચવાલીનો માહોલ : ઈથેરિયમ ૧,૯૦૦ ડોલર, XRP ૧ ડોલર અને સોલાના ૭૫ ડોલરની નીચે લપસ્યા : માત્ર બે કલાકમાં જ ૩૩૦ મિલિયન ડોલરથી વધુની લિવરેજ્ડ ક્રિપ્ટો પોઝિશન લિક્વિડેટ થતા બજારમાં હાહાકાર

(10:43 AM IST)