<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ : વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડી તો બપોરે ૩૩ થી ૩૫ ડિગ્રી સુધીના તાપમાનને કારણે ગરમીનો અનુભવ : ગતરાત્રે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, નલિયા અને ડીસા સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ થી ૨૩ ડિગ્રી આસપાસ નોંધાયું : છેલ્લા ૨૪ કલાકમાં પારો ૧ થી ૨ ડિગ્રી વધવા છતાં ઠંડક યથાવત

(9:51 AM IST)