તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 29th June 2025
આમ આદમી પાર્ટી આજે જંતર-મંતર ખાતે ભાજપની ઝૂંપડપટ્ટી તોડી પાડવાની નીતિ સામે વિશાળ વિરોધ પ્રદર્શન કરશે: અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓ ભાગ લેશે. પાર્ટીએ ભાજપ સરકાર પર ગરીબ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તે 'જહાં ઝુગ્ગી, વહાં મકાન' ના વચનનો ભંગ કરી રહી છે.

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
