News of Sunday, 8th June 2025
સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા, મુખ્ય રાઉન્ડનો અંત : આવતીકાલથી વરસાદી ગતિવિધિ ઘટશે : વેધર એનાલિસ્ટ વિશાલ પાનસૂરિયાએ જણાવ્યું છે કે આજે સૌરાષ્ટ્રના બોક્સ કરેલા વિસ્તાર (રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબી આસપાસનો વિસ્તાર) માં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. આજે મુખ્ય વરસાદી રાઉન્ડનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી રાજ્યમાં કોઈ મોટી વરસાદી એક્ટિવિટી જોવા મળશે નહીં અને માત્ર સીમિત વિસ્તારોમાં જ વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે.

(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
