News of Friday, 29th November 2024
દ્રારકા પંથકના ઓખા નજીકથી પાકિસ્તાની જાસૂસ ઝડપી પાડતી ATS : દિનેશ નામનો શખ્સ કે જે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, તે પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલતો હતો તેવી ચોક્કસ બાતમી આધારે આ કાર્યવાહી થયેલ હોવાનું જાણવા મળે છે.

(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
