<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

મોરબીમાં જીવરાજભાઈ ફુલતરીયાના નિવાસસ્‍થાને પણ આઈટી સર્ચ ચાલુ : મોરબીમાં પેપર મીલ સાથે સંકળાયેલા તીર્થક અને સોહમ પેપર મીલમાં આવકવેરાના દરોડા પડયા છે ત્‍યારે જાણીતા ઉદ્યોગપતિ અને આ ગ્રુપના કર્તાહર્તા જીવરાજભાઈ ફુલતરીયાના નિવાસસ્‍થાને પણ સર્ચ હાથ ધરાયાનું બહાર આવ્‍યુ છે. અમદાવાદ, મહેસાણા, મોરબી, માળીયા સહિતના સ્‍થળોએ આવકવેરાની તલાશી ચાલુ હોવાના અહેવાલો

(11:00 AM IST)