News of Friday, 29th November 2024
દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રનો પ્રારંભ : દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે, ભારે ધાંધલ ધમાલની શક્યતા.. : પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે કે કેમ ? આજે નિર્ણય : આઈસીસી ની બેઠક આજે શરૂ થઈ રહી છે જેમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે. : મહારાષ્ટ્રના સીએમ અંગે મુંબઈમાં મહત્વની બેઠક તેમાં જ નિર્ણય લેવાશે: એકનાથ શિંદે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સંબંધી આજે એક બેઠક મુંબઈમાં યોજાઇ રહી છે તેમાં જ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય લેવાશે તેમ એકનાથ શિંદેએ જણાવ્યું છે : નરેન્દ્રભાઈ મોદી આજે વિશાખાપટનમમાં : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વિશાખાપટનમમાં ગ્રીન હાઈડ્રોજન હબનું શિલારોપણ કરી રહ્યા છે

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
