News of Friday, 29th November 2024
સૌરાષ્ટ્રના મોરબી અને અમદાવાદ મહેસાણામાં આવકવેરાના દરોડા અને સર્ચ ઓપરેશન : સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલા મોરબીમાં આવકવેરાના દરોડા: જ્યારે અમદાવાદ અને મહેસાણામાં આવકવેરાનું સર્ચ ચોપરેશન: ૩૦ થી વધુ સ્થળે આવકવેરાનો કાફલો પહોંચ્યો. મોરબીમાં સોહમ કોલ અને તીર્થ પેપર ઉપર આઈટી ત્રાટક્યું જ્યારે મીતાણા હિંમતનગર ગાંધીનગરમાં પણ દરોડાના અહેવાલો.. ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાધે બિલ્ડર્સમાં પણ આઈટી પહોંચ્યું હોવાના અહેવાલો..

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
