તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Monday, 1st July 2024
નાઈજીરીયામાં હવે મહિલા સુસાઈડ બોમ્બરો ત્રાટકી રહી છે : વધુ ૧૮ના મોત નાઈજીરીયામાં ફરી મહિલા સ્યુસાઈડ બોમ્બરો ત્રાટકી : આફ્રિકાના હિંસાગ્રસ્ત નાઈજીરીયામાં એકધારા આતંકી હુમલા થઈ રહ્યા છે દરમિયાન ગઈકાલે એક મહિલા સ્યુસાઈડ બોમ્બરે પોતાની પીઠ પાછળ બાળક બાંધીને લગ્ન સમારંભમાં પોતાની જાતને ફૂંકી મારી હતી. તેના પગલે આજે વધુ ૩ મહિલા સુસાઈડ બોમ્બરો નાઈજીરીયામાં ત્રાટકી છે અને અલગ અલગ ૩ હુમલામાં ૧૮ થી વધુ લોકો મોત નિપજ્યા છે : વિશેષ વિગતો મેળવાઈ રહી છે

(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
