તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Monday, 1st July 2024
વોટર રિચાર્જ: વરસાદમાં ખેતરનું વહી જતું પાણી ખેતરના કૂવામાં, સૂકી ધરા કચ્છમાં કૂવાના પાણી ૨૫૦ થી ૩૦૦ ફૂટથી પણ ઊંડા જતાં આ પાણી ખારા થતાં ખેતી માટે ખેડૂતોને મુશ્કેલી પડે છે, ત્યારે બગડા (મુન્દ્રા)ના શાંતિલાલ આહીર જેવા અનેક પ્રગતિશીલ ખેડૂતો ખેતરમાં વહી જતા વરસાદી પાણીના જળ સંગ્રહ માટે જાગૃત થયા છે. જેને કારણે પાણીના સ્તર ઊંચા આવવાની સાથે ખારાશ (ટીડીએસ) પણ ઘટે છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
