<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

દિનેશ મેરનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : સરકારી હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન કાર્ડ વિભાગમાં હેલ્‍પ ડેસ્‍કની કામગીરી કરતા અને દર્દીઓને માર્ગદર્શન આપતા દિનેશભાઇ મેરનો આજે જન્‍મદિવસ છે. તેઓને તેમના મો. ૯૭ર૩૩ પ૩૬પર ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:48 PM IST)