તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
કિશોરકાંત ગઢીયાનો આજે જન્મદિવસઃ ૮૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જમીન મકાન પ્લોટ્સના ધંધા સાથે સંકળાયેલા તથા બિલ્ડર એવા શ્રી કિશોરકાંત ગઢિયાનો આજ ૮૦ મો જન્મદિવસ છે. તેમણે જમીન વિકાસ અને લેન્ડ પ્લોટિંગના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ ઉમંરે પણ તેમનો અદમ્ય ઉત્સાહ, કાર્ય પ્રત્યેનો જુસ્સો અને જીવન જીવવાની ઉંમગ સોૈ માટે પ્રેરણારૂપ છે. મો. ૮૩૪૭૭ ૭૫૨૧૩.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
