તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ગોંડલના રીપોર્ટર રાજેશ પોપટનો કાલે જન્મદિવસ

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા.૨૮: ગોંડલ સીટી ન્યુઝ ચેનલના રિપોર્ટર રાજેશભાઈ એન પોપટ (ગંગાસાગર) નો કાલે ૨૯.૧૧નાજન્મદિવસ છે પૂજ્ય ગૂરુદેવ શ્રી હરીચરણ દાસજી મહારાજના શિષ્ય અને જલારામ બાપાના અન્ય સેવક જે ભગવાન અન્નક્ષેત્રના કાર્યકર સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા શ્રી ગોંડલ લોહાણા મહાજનના કારોબારી સભ્યશ્રી વરિષ્ઠ લોહાણા સમાજના પ્રોજેક્ટ ચેરમેન રઘુવશી સેવા મંડળના સભ્ય તથાં પ્રિન્ટ મિડીયા સાથે જોડાયેલ મિત્રો તરફથી ૯૭૨૫૯ ૭૬૭૬૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
