તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ગોંડલ લોહલંગરી ચૈતન્ય સમાધી મંદિરના પૂ. સીતારામબાપુનો જન્મદિવસ

(મનિષ દવે) ભાવનગરઃ ગોંડલ લોહલંગરી ચૈતન્ય સમાધિ મંદિરના મહામંડલેશ્વર પૂ. સીતારામબાપુ (સદ્દગુરૂ જમનાદાસબાપુ) નો આજે જન્મ દિવસ છે. તેઓને તેમના મો. ૯૮૨૪૮ ૬૪૧૯૮ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
