<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ગુજરાત જાહેર સેવા આયોગના સભ્‍ય મયુર મહેતાનો જન્‍મદિન

રાજકોટ સિંચાઇના પૂર્વ કાર્યપાલક ઇજનેર

રાજકોટઃ ગુજરાત જાહેર સેવા આયોગના સભ્‍ય શ્રી મયુર મહેતાનો જન્‍મ તા. ર૧ નવેમ્‍બર ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ૭ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ ર૦૧૪ ની બેંચના આઇ.એ.એસ. કેડરના (નિવૃત) અધિકારી છે.

શ્રી મયુર મહેતા અગાઉ રાજકોટમાં સિંચાઇના કાર્યપાલક ઇજનેર, તત્‍કાલીન સિંચાઇ મંત્રી બાબુભાઇ બોખીરીયાના અંગત સચિવ, ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના નિયામક, વાવ-થરાદના જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૮૯પ૯, મો. ૯૯૭૮૪ ૦૮૫૪૦ ગાંધીનગર

(11:41 AM IST)