તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
નિવૃત આઇ.એ.એસ. અધિકારી ડી. એચ. શાહનો જન્મદિન

રાજકોટ : ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર પદેથી ર૦ર૪ માં નિવૃત્ત થયેલા શ્રી ડી. એચ. શાહનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ. તેઓ ભૂતકાળાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી વાહન વ્યવહાર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી, સાબરકાંઠા જિલ્લા અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. ર૦૦૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના નિવૃત્ત અધિકારી છે. આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૮રપર ૧રર૧૬, અમદાવાદ
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
