<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

વડોદરાના નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલને જન્‍મદિન મુબારક

 

રાજકોટ :.. પાટણ જિલ્લાના પૂર્વ અને વડોદરાના વર્તમાન નિવાસી અધિક કલેકટર શ્રી ભરત એસ. પટેલનો જન્‍મ તા. ૧૬ નવેમ્‍બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ટેક.ની પદવી ધરાવે છે. મુળ સાબરકાંઠા જિલ્લાના વતની છે. અગાઉ ડભોઇ (વડોદરા)માં અને આણંદમાં પ્રાંત અધિકારી, ખેડામાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦ર૬પ-ર૪૧૯૭૦૦ મો. ૯૯રપ૦ ૩૯૯૭૯ વડોદરા

(11:16 AM IST)