News of Friday, 29th November 2024
કિરિટ અધ્વર્યુ વ્યકિત એક વિશેષતા અનેકઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ ગુજરાતના માહિતી અધિકાર (આર.ટી.ઇ.) કમિશ્નર પદેથી ગયા વર્ષે નિવૃત થયેલ શ્રી કિરીટ એમ અધ્વર્યુનો જન્મ તા. ૨૯/૧૧/ ૧૯૫૮ ના દિવસે થયેલ આજે ૬૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં સચિવાલય કેડરના અધિકારી તરીકે નાણા , સામાન્ય વહીવટ વિભાગમાં તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે સેવા આપી હતી અધિકાર સચિવપદેથી નિવૃત થયા બાદ હાલ માહિતી આયોગમાં સેવા આપી હતી હાલ નિવૃતિના સમયમાં ગાંધીનગરના સુપ્રસિધ્ધ સમદર્શન આશ્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કાર્યકરત છે. તેમને મો. ૯૮૯૮૯ ૯૪૫૯૮ શુભેચ્છા વર્ષ ા થઇ રહી છે. ગાંધીનગર
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
