News of Friday, 29th November 2024
શ્રી શ્યામ મંદિરના ઉપપ્રમુખ હાર્દિક ટાંકનો આજે જન્મ દિવસ

રાજકોટઃ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા, શ્રી શ્યામ મંદિરના ઉપપ્રમુખ, રાજકોટ બિલ્ડીંગ કોન્ટ્રાકટર એસોશિએશન કમિટી મેમ્બર, યુવા બિલ્ડર શ્રીબિલ્ડટોનના ઓનર, વોર્ડનં.૧૮ના યુવા ભાજપ પ્રભારી હાર્દિકભાઇ વી.ટાંકનો આજે જન્મદિવસ છે તેઓને મો.૮૪૩૪પ ૭૭૭૭૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
