તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Monday, 1st July 2024
નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી.ગુપ્તાનો જન્મદિન

રાજકોટ : રાજયના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી જે.પી.ગુપ્તાનો જન્મ ૧ જુલાઇ ૧૯૬પના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૧૯૯૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનર, રાજયમાં વાહન વ્યવહાર કમિશનર, સેલટેક્ષ કમિશનર, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર વગેરે પદ પર રહી ચુકયા છે.
મો. ૯૯૭૮૪ ૦૬૦૬૪ ગાંધીનગર.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
