<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

૪૧ બોલમાં પાટીદારની તોફાની સદી

૧૩ છગ્ગા અને ૮ ચોગ્ગા ફટકારી બોલરોની ધુલાઈ કરી; SMAT-૨૦૨૬માં રજત પાટીદારનો વિસ્ફોટક બેટિંગ શો

SMAT -૨૦૨૬માં ભારતીય બેટર રજત પાટીદારે પોતાની વિસ્ફોટક બેટિંગથી મેદાનમાં ધમાલ મચાવી દીધી હતી. પાટીદારે માત્ર ૪૧ બોલમાં તોફાની સદી ફટકારી બોલરોને પરસેવો છોડાવી દીધો હતો. પોતાની આ આક્રમક ઇનિંગ્સ દરમિયાન તેણે ૧૩ ગગનચુંબી છગ્ગા અને ૮ આકર્ષક ચોગ્ગા ફટકાર્યા હતા. પાટીદારની આ ધમાકેદાર બેટિંગે મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો અને વ્૨૦ ક્રિકેટમાં તેની વિસ્ફોટક બેટિંગ ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો.

(3:46 PM IST)