તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
ઇરાની કપ 2026: રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ ચેમ્પિયન, જમ્મુ અને કાશ્મીરને આપી મ્હાત
ઋષભ પંતની આગેવાની હેઠળ રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ફાઇનલ મુકાબલામાં ભવ્ય વિજય મેળવી ટ્રોફી કરી નામે

શ્રીનગરના શેર-ઈ-કાશ્મીર સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇરાની કપ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં આજે ભારે રોમાંચ જોવા મળ્યો હતો. ઋષભ પંતની આગેવાની હેઠળની રેસ્ટ ઓફ ઇન્ડિયા (Rest of India) ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ની ટીમને પરાજય આપ્યો હતો અને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
