તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
IPL 2026 ફાઈનલ: શું મહાસંગ્રામમાં RCBનો વિજયી ઈતિહાસ જીતશે કે હોમ ગ્રાઉન્ડ પર GTનો અજેય કિલ્લો? : જુઓ સંપૂર્ણ યાદી
સળગતો સવાલ: ક્વોલિફાયર-1ની 'ગોલ્ડન ફોર્મ્યુલા' કાયમ રહેશે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત નવો ઈતિહાસ રચશે?

અમદાવાદ, ૩૧ મે:આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2026ના મહાજંગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે ટાઈટલ માટે ખરાખરીનો મુકાબલો થશે. ક્વોલિફાયર-1 માં ગુજરાતને હરાવીને ફાઈનલમાં પ્રવેશેલી RCB પાસે સતત બીજી વાર ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે, જ્યારે ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી પરત મેળવવા મેદાને ઉતરશે.
વર્ષ 2018થી ચાલી આવતી પરંપરા મુજબ ક્વોલિફાયર-1 જીતનારી ટીમ જ ચેમ્પિયન બને છે. ક્રિકેટના આ રસપ્રદ આંકડાકીય ઈતિહાસ પર નજર કરીએ તો:

(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
