તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Wednesday, 17th June 2026
ઇન્ડિયા-એ નો દબદબો : તિલક, પ્રિયાંશ અને કુશાગ્રની ફિફટી : ૩ર૦ રનનો જંગી ખડકલો

શ્રીલંકાના દામ્બુલા ખાતે રમાઇ રહેલ ટ્રાઇ સિરીઝમાં અફઘાનિસ્તન એ સામે ઇન્ડિયા-એ ટીમે પ૦ ઓવરમાં ૯ વિકેટે ૩૧૯ રનનો જંગી જુમલો ખડકી દીધો છે. તિલક, પ્રિયાંશ અને કુશાગ્રએ ફિફટી ફટકારી છે તો વૈભવ સૂર્યવંશીએ ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. આમ, ભારત એ અફઘાનિસ્તાન એ સામે જંગી જુમલો ખડકી દીધો છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
