<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ભારત ૧૧૬/૨ : જયસ્‍વાલ અને રોહિત આઉટઃ ગિલ અને કિશન દાવામાં: પ્રિન્‍સ યાદવનું ડેબ્‍યુ

 

બીજા વન-ડેમાં અફઘાનિસ્‍થાને ટોસ જીતી ભારતને દાવ આપતા આ લખાય છે ત્‍યારે ભારતે ૧૬ ઓવરમાં બે વિકેટે ૧૧૬ રન બનાવ્‍યા છે. યશસ્‍વી જયસ્‍વાલ ૪, રોહિત શર્મા ૪૮ રને આઉટ થયા છે. ગિલ ૫૪ અને કિશન ૧૦ રને દાવમાં છે. આજના મેચમાં ફાસ્‍ટ બોલર પ્રિન્‍સ યાદવે ડેબ્‍યુ કર્યુ છે. તો કુલદીપ યાદવ પણ ટીમમાં છે

(3:53 PM IST)