News of Thursday, 26th November 2026
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો ૧ હજાર ગોલના માઇલસ્ટોનથી માત્ર ૧૩ પગલાં દૂર

નવી દિલ્હીઃ પોર્ટુગલનો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો હવે ૧૦૦૦ ગોલ મારનાર પહેલો ફુટબૉલર બનવાથી હવે ૧૩ ગોલ દૂર છે. એશિયન ફુટબોલ કૉન્ફેડરેશન ચૅમ્પિયન્સ લીગમાં અલ-નાસર તરફથી રમીને રોનાલ્ડોએ અલ-સાદ ટીમ સામે એક ગોલ કરીને ૨-૧ની જીતમાં યોગદાન આપ્યું હતું.
એએફસી ચૅમ્પિયન્સ લીગમાં અલ-નાસર માટે રોનાલ્ડો સૌથી વધુ ગોલ કરનાર પ્લેયર બની ગયો છે. ૪૧ વર્ષના રોનાલ્ડોની કરીઅરના કુલ ગોલની સંખ્યા ૯૮૭ પર પહોંચી છે
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
