<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

રોબોટિક ડૉગ સાથે કેપ્‍ટન કૂલની મોજ મસ્‍તી : અનોખા અંદાજથી ચાહકો ફીદા

મુંબઇ : વાનખેડેમાં મહેન્‍દ્ર સિંહ ધોની પ્રેક્‍ટિસ-સેશન દરમ્‍યાન રોબો-ડૉગ ચંપક સાથે ભારે મોજમસ્‍તી કરતો જોવા મળ્‍યો હતો. ધોની આ સીઝનમાં હજી સુધી એક પણ મૅચ રમ્‍યો નથી. જોકે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે આજે તેમના ઇન્‍તેજારનો અંત આવે.

(3:09 PM IST)