News of Monday, 24th August 2026
ટેસ્ટ મેચ દિવસ-૨: ભારતનો મહાજુમલો ૪૭૫/૮: ધ્રુવ જુરેલ સદીની નજીકઃ પંતે ૬૩ ફટકાર્યા

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે આ લખાય છે ત્યારે ભારતે ટી ટાઇમ સુધીમાં ૧૩૧ ઓવરમાં ૮ વિકેટ ૪૭૫ રન બનાવી લીધા છે. જાડેજા ૪૩, પંત ૬૩, સુથાર ૧૮ અને જૈન ૬ રન બનાવી આઉટ થયા છે. ધ્રુવ જુરેલ ૯૫ રને દાવમાં છે. ફર્નાન્ડોએ ૪, કુમારા- જયસુર્યાએ ૧-૧ અને નુવાન્થાએ ર વિકેટ લીધી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
