<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

હોકી માં ભારતે પાક.ને કચડી નાખ્‍યું

 

નવી દિલ્‍હીઃ નેધરલેન્‍ડ્‍સ અને બેલ્‍જિયમના સંયુક્‍ત ત્‍યજમાનપદે યોજાઈ રહેલા હોકી વર્લ્‍ડ કપમાં ભારતે ગઈ કાલે કટ્ટર હરીફ પાકિસ્‍તાન સામે આ ટુર્નામેન્‍ટમાં દબદબો જાણવી રાખીને એને ૫-૩થી હરાવી દીધું હતું. ૮ વર્ષ બાદ કક્કર હરીફો વચ્‍ચેની વર્લ્‍ડ કપ ટક્કરમાં ૦-૩થી પાછળ પડ્‍યા બાદ પાકિસ્‍તાને બે મિનિટમાં બે ગોલ કરીને કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતે પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલા સ્‍ટેડિયમમાં વધુ બે ગોલ ફટકારીને જીત નિヘતિ કરી નાખી હતી. આ જીત સાથે ગ્રુપ-ટોપર ઇંગ્‍લેન્‍ડ સાથે ભારત પણ બીજા રાઉન્‍ડમાં પહોંચી ગયું છે.

(3:00 PM IST)