News of Monday, 17th August 2026
ટેસ્ટ દિવસ-૩ : ભારત ૪૬ર રનમાં ઓલઆઉટ : શ્રીલંકા ૧૭/૧

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સવારે ભારતની ટીમ ૧૧૬.૪ ઓવરમાં ૪૬ર રન બનાવી ઓલઆઉટ થયું છે. ફર્નાન્ડો-ર, નુવાન્થા-૩, જયસૂર્યાએ ૪ વિકેટ લીધી છે. શ્રીલંકા દાવમાં ઉતર્યું છે. મડુસકા ખાતુ ખોલ્યા વગર પેવેલીયન ભણી ગયો છે. શિરાજે તેની વિકેટ લીધી છે. આ લખાય છે ત્યારે શ્રીલંકાએ પ ઓવરમાં ૧ વિકેટે ૧૭ રન બનાવ્યા છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
